1 નવેમ્બરથી LPG સિલિન્ડર, ક્રેડિટ કાર્ડ સહિત 6 નિયમોમાં ફેરફાર , જાણો દરેક પર થનારી અસર

28 10 14

1 નવેમ્બરથી

ઓક્ટોબર મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે નવેમ્બરના પ્રથમ દિવસથી અનેક મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે.

જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સંભવિત ફેરફારો અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે.

જાણીએ કે નવેમ્બરમાં કયા ફેરફારો થશે.

આ એવા ફેરફારો છે, જે તમારા ઘરના રસોડાથી લઈને તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા છે.

જેમાં એક તરફ એલપીજી સિલિન્ડરની કિંમત  (LPG Cylinder Price)માં ફેરફાર થયો છે.

તો બીજી તરફ HDFC બેંકના ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફારથી લઈને ફાસ્ટેગના નવા નિયમો  લાગુ થઈ ગયા છે. 

દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે.

 

1 નવેમ્બરથી

LPG સિલિન્ડરના ભાવ

1 નવેમ્બરના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે.

જી હાં, બજેટ બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ની કિંમતોમાં વધારો કર્યો છે.

આ વખતે પણ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ બદલાયા છે

જ્યારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.  

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1 ઓગસ્ટ ગુરુવારથી 8.50 રૂપિયા મોંઘા થઈ ગયા છે.

ગયા મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો હતો. 

IOCL વેબસાઇટ અનુસાર, રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત (Delhi LPG Cylinder Price) 1646 રૂપિયાથી

વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે.

 તો કોલકાતામાં 1756 રૂપિયાથી વધીને 1764.5 રૂપિયા, મુંબઈમાં 1598 રૂપિયાથી વધીને 1605 રૂપિયા અને ચેન્નાઇમાં 1809.50 રૂપિયાથી

વધીને 1817 રૂપિયા થઇ ગયા છે.

 

READ  MORE  :

 

bank of baroda share price: 12.5% ની અસર. બેંક ઓફ બરોડા ના એડવાન્સિસમાં વધારો બિઝનેસ 10.23% વિસ્તર્યો !

Induslnd Bank Share : નબળા Q2 પરિણામોને કારણે શેર એ 19% તૂટ્યા , લક્ષ્ય ભાવમાં ઘટાડો નોધાયો છે. !

રિયલ એસ્ટેટ શેરો ફરી વેગ મેળવે છે; ઓબેરોય રિયલ્ટી અને અન્ય 6 સત્રોમાં 16% સુધી ઉછળ્યા

1 નવેમ્બરથી

ITR ભરવા પર લાગશે દંડ

પહેલી તારીખથી લાગુ થયેલો બીજો ફેરફાર ઈનકમ ટેક્સ સાથે સંબંધિત છે.

જો તમે 31 જુલાઈ, 2024 સુધીમાં તમારું ITR ફાઈલ કર્યું નથી, તો હવે તમારે આઈટીઆર રિટર્ન ફાઈલ કરતી વખતે દંડ ભરવો પડશે.

આવકવેરા વિભાગ  અનુસાર, કરદાતાઓ વર્ષના અંત સુધી એટલે કે

31મી ડિસેમ્બર 2024 સુધી વિલંબિત ITR ફાઈલ  (Belated ITR Filing) કરી શકે છે.  રિટર્ન દંડ ભરીને ફાઈલ કરી શકાશે.  

જો તમારી આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તો ITR ફાઈલ કરવા પર 1,000 રૂપિયાનો દંડ અને જો તમારી આવક 5 લાખ રૂપિયાથી વધુ છે.

તો 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

HDFC Bank અને SBI  ક્રેડિટ કાર્ડ 

પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક HDFC Bank અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા યુઝર્સ માટે પણ  1 નવેમ્બર

થી  ફેરફાર લાવી રહી છે.

વાસ્તવમાં HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી(Rent Payment) માટે થર્ડ પાર્ટી એપ CRED, Paytm, Mobikwik, Freecharge

અને અન્ય દ્વારા કરવામાં આવશે,

તો તે ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ચાર્જ લગાવવામાં આવશે અને પ્રતિ ટ્રાન્ઝેક્શન લિમિટ 3000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ફ્યુલ ટ્રાન્ઝેક્શન પર 15,000 રૂપિયાથી ઓછી લેવડ દેવડ પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે.

જોકે, 15,000 રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર કુલ રકમ પર 1% ચાર્જ લાગશે.

 

 

બેન્કો એ  13 દિવસ બંધ રહેશે

નવેમ્બરમાં વિવિધ તહેવારો અને વિધાનસભાની ચૂંટણીઓને કારણે બેન્ક 13 દિવસ બંધ રહેશે.

જો કે, તમે આ રજાઓ દરમિયાન પણ ઓનલાઈન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છો, જે 24×7 ઉપલબ્ધ રહેશે.

મ્યુચ્યુઅલ ફંડના નિયમો

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમો કડક બનાવ્યા છે.

નવા નિયમો હેઠળ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ નોમિનીના 15 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનની જાણ અધિકારીને કરવી પડશે.

 
Share This Article