પાદરામાં ટ્રક ચાલકની ભૂલ, યુવકનું જીવન લઈ ગયું, CCTV ફૂટેજ સામે આવ્યા

પાદરામાં ટ્રક ચાલકની ભૂલ

આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે કમ્પાઉન્ડમાં ખુબ વિશાળ જગ્યા છે,

જેમાં ટ્રક પાર્ક કરવામાં આવે છે. ટ્રક ઉભેલી સ્થિતિમાં છે એટલે સ્વભાવિક રીતે જ

કોઇને એવો અંદાજ ન હોય કે ટ્રક કોઇપણ ઘડીએ ઉપડશે અને જોયા જાણ્યા વગર સીધીજ હંકારી દેશે.

વડોદરાના પાદરામાં ટ્રક ચાલકની ભૂલના કારણે એક વ્યકિતએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

પાદરા જંબુસર હાઇવે પર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાં આ ઘટના બની. પોલીસે ટ્રક ચાલકને ઝડપી જેલ હવાલે કર્યો છે.

વડોદરાના સેવાસી ગોત્રી રોડના રહેવાસી કૌશિક ભુસાળનુ ટ્રક ચાલકની બેદરકારીને કારણે મોત થયું

 
 
 
પાદરામાં ટ્રક ચાલકની ભૂલ
 

આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે કમ્પાઉન્ડમાં ખુબ વિશાળ જગ્યા છે,

જેમાં ટ્રક પાર્ક કરવામાં આવે છે.. ટ્રક ઉભેલી સ્થિતિમાં છે એટલે સ્વભાવિક રીતે જ કોઇને

એવો અંદાજ ન હોય કે ટ્રક કોઇપણ ઘડીએ ઉપડશે અને જોયા જાણ્યા વગર સીધીજ હંકારી દેશે.

એક યુવક ટ્રકની આગળની બાજુએથી પસાર થવા તરફ આગળ વધી રહ્યો હોય છે અને અચાનક જ ડ્રાઇવર ટ્રકને ઉપાડે છે,

સ્ટિયરિંગ એ દિશામાં વાળે છે જે દિશામાંથી યુવક આવી રહ્યો હોય છે,

અને ઘડીના છ્ઠ્ઠા ભાગમાં જ યુવક ટ્રક નીચે આવી જાય છે.

Read More : ચીનના પ્રભાવને સંતુલિત કરવા ભારત શ્રીલંકા સાથે તેના સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે

Share This Article