પ્લેનમાં ભયાનક આગ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમા પ્લેન ના એન્જિનમાથી જવાળાઓ જોવા મળી રહી છે.
પ્લેન ત્યારે લગભગ 30,000 ફૂટ ઊંચાઈઓ પર હતુ , ત્યારે તેમના એન્જિન માથી જવાળાઓ નીકળતી જોવા મળી હતી.
જેને જોઈને પ્લેન મા બેઠેલા મુસાફરો એ ગભરાઈ ગયા હતા , અને લોકો એ બારીમાથી પ્લેન ના ક્રૂ ને જાણ કરી હતી.
પ્લેનમાં ભયાનક આગ લાગ્યાની ક્રૂ ને જાણ થયા બાદ તેને પ્લેન ના એન્જિન મા ટેકનિકલ ખામી એ શોધી કાઢી હતી .
ફલાઈટ ક્રેશ થઈ જાય તેવા ડરને કારણે ક્રૂ એ તેને ઈમરજન્સી લેન્ડિગ કરવાનો નિર્ણય લીધો હતો.
ફલાઈટ એ એટીસી ને ફોન કર્યો હતો અને ફલાઈટ ને ઈમરજન્સી લેન્ડ કરવાની પરવાનગી માંગી હતી.
આ ફલાઈટ ને નજીક ના એરપોર્ટ પર ઉતારવાની પરવાનગી મળી હતી.
પાયલોટે ફલાઈટ ને ઈમરજન્સી લેન્ડિગ કરવાના કારણે અકસ્માત થતા બચ્યો હતો
આ ફલાઈટ મા સવાર 300 મુસાફરો મા આગ નીકળતા હોબાળો મચી ગયો હતો.
ફલાઈટ મા પાયલોટ ના ક્રૂ મેમ્બર સહિત તમામ મુસાફરો ના જીવ એ જોખમ મા મૂકાયા હતા.
પરંતુ ફલાઈટ એ ઇમરજન્સી લેન્ડિંગ થતાં જ એરપોર્ટ ના સ્ટાફે મુસાફરોને ઇમરજન્સી ગેટ પરથી બચાવી લીધા હતા.
અને ટેક્નિકલ ખામીને દૂર કરવા માટે વિમાન એન્જિનિયરોને સોંપ્યું હતું.
READ MORE :
અમેરિકામાં 10 લોકો સાથે વિમાન ગુમ, અલાસ્કામાં મીટિંગ માટે સર્ચ ઓપરેશન શરૂ
આ ફલાઈટ એ ડર્બન થી ફ્લોરિડા જતી હતી ત્યારે રસ્તા મા આ ધટના બની હતી
ફલાઈટ મા સવાર કરેલા તમામ મુસાફરો એ સુરક્ષિત છે અને એરલાઈને અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.
મુસાફરોને અન્ય ફ્લાઈટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવ્યા છે.
READ MORE :
ટ્રમ્પની મોટી જાહેરાત : અમેરિકા એ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાગુ કરશે
CMએ અમદાવાદમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ઉદ્ઘાટન કર્યું