Surat News : ગ્રોથ હબ તરીકે સુરત અને નજીકના વિસ્તારો પડકારોનો સામનો કરશે!

Surat News 

ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના ‘ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે આજે કરવામાં આવ્યું હતું.

લોન્ચીંગ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું રાજ્યમાં ભૂતકાળમાં વારસામાં મળેલા સીમિત સંસાધનોને અમે વિકાસના સ્રોતમાં પરિવર્તિત કર્યા છે.

ભારત  સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનું આગવું

આયોજન કરવામાં આવ્યું છે. 

જેની સાથે ગ્રોથ હબ તરીકે સુરત અને નજીકના વિસ્તારો પડકારોનો સામનો કરશે.

Surat News 

શા કારણોસર સુરત એ ભારત દેશનુ ગ્રોથ એન્જિન બન્યુ છે ?

સુરત એ રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે એક આગવી ઓળખ મેળવી છે.

નીતિ આયોગના યોજના હેઠળ સુરત દેેેશ ને સૌપ્રથમ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે.

ત્યારે આ પ્લાન ‘વિકસિત ગુજરાત થી વિકસિત ભારત’નો લક્ષ્યાંક સિદ્ધ કરશે.

સુરત એ આર્થિક ક્ષેત્ર પાસે સમતોલ વિકાસની પૂર્ણ ક્ષમતા અને લાયકાત  ધરાવે  છે.
 
બેઝ લાઇનિંગ, ગ્રોથ ઇન્ડિકેટર્સ, સિટી લિવિંગ સ્ટાન્ડર્ડસ અને સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આવા ચાર માપદંડો  હોય છે.
જે સુરત દેશમા  ભરપૂર જોવા મળે છે.
 
 

સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી 50 વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો  છે તેના વિશે જાણીએ

ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનના અમલીકરણ બાદ સુરત રિજીયનનો વિકાસ દર રાજ્યના ઓવરઓલ વિકાસ દર કરતાં પણ ધણો વધી જશે .

સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી 50 વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં ધણા માપદંડો ને લેવામા

આવ્યા છે .

જેમા આર્થિક, સામાજિક, ઔધોગિક, શૈક્ષણિક અને રોડ કનેકટીવીટી વગેરે વિકાસલક્ષી માપદંડો લેવાયા છે .

આ પ્લાનમાં ઇકોનોમિક, સ્કીલ ટ્રેનીંગ, ડેરી-ફાર્મિંગ, ઈન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના
દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ,
ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે.

 

મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવાની સુરતની ક્ષમતાને પણ માસ્ટર પ્લાનમાં સમાવવા જોઈએ

સુરત અને સુરત રિજીયન વિકસિત બનાવવા માટે સૌના સાથ-સહયોગની અપેક્ષા વ્યક્ત કરતા કહે છે

કે,  અહીં મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવાની સુરતની ક્ષમતાને પણ માસ્ટર પ્લાનમાં સમાવવા નુ  સૂચન કર્યું હતું.

સુરત શહેર અને રીજીયનમાં સાકાર થઈ રહેલા વર્લ્ડ ક્લાસ પ્રકલ્પો પણ તેમણે આ વેળા ખ્યાલ આપ્યો હતો.

વધુ વાંચો – tv1 Gujarati news channel

Share This Article