Tag: નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે નાઈજીરીયાના ઝમફારા રાજ્યના કૌરા નમોદા જિલ્લામાં એક ઈસ્લામિક શાળામાં આગ લાગી હતી.

નાઇજીરીયાની સ્કૂલમાં ભયંકર આગ લાગતા 17 બાળકોએ જીવ ગુમાવ્યા

નાઇજીરીયાની સ્કૂલમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં એક મોટી દુર્ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો.…