Tag: સ્થાનિક લોકોના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનની મોટી અસર જોવા મળી છે. રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં રાતોરાત 25% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રના લોકો માટે મોટી રાહત: હાઈવે ટોલ ટેક્સમાં આજેથી ઘટાડો!

સૌરાષ્ટ્રના લોકોને મોટી રાહત  રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મોટી ખુશખબર આવી…