Upcoming IPO : Malpani Pipes and Fittings ને BSE SME દ્વારા IPO માટે મંજૂરી,નવી ભંડોળ ભેકવાની યોજના

Upcoming IPO : SME IPO ની શુધ્ધ આવકનો ઉપયોગ પ્લાન્ટ અને મશીનરી માટેના મૂડી ખર્ચ,

દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામા આવશે.

માલપાણી પાઈપ્સ એન્ડ ફિટિંગ્સ લિમિટેડને પ્રારંભિક જાહેર શરુ કરવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) તરફથી સૈદ્ધાંતિક મંજુરી મળી છે.

DRHP અનુસાર, BSEએ આ પબ્લિક ઈશ્યુને લાંચ કરવા માટે મંજુરી આપીને ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍રુપિયા 25 કરોડ એકત્ર કરવાની યોજના બનાવવામા આવી છે.

BSEની મંજુરીને કરણે કંપનીના 30,00,000 શેર BSE SME પ્લેટ્ફોર્મ પર લિસ્ટિંગ માટે તૈયાર થઈ ગયા છે.

ઈન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસિસને પબ્લિક ઇશ્યુનો લિડ મેનેજર તરીકે અને બિગશેર સર્વિસિસ

પ્રાઇવેટ લિમિટેડને SME IPOનો સત્તાવાર રજિસ્ટ્રાર તરિકે નિયુક્ત કરવામા આવ્યા છે.

અમારી કંપનીને BSE લિમિટેડ (BSE) દ્વારા 24/12/2024ના રોજ BSEના SME પ્લેટફોર્મ પર અમારા શેરની સૂચી માટે

આ ઓફર દસ્તાવેજમા નામનો ઉપયોગ કરવાની મંજુરી આપવામા આવી છે.

આ મુદા માટે, નિયુક્ત સ્ટોક એક્સચેન્જ BSE લિમિટેડ હશે,” DRHPમા માલપાણી પાઇપ્સ અને ફિટિંગ્સએ જણાવ્યુ છે.

Upcoming IPO

Net Proceeds 

આગામી IPO ની શુધ્ધ આવકનુ ઉપયોગ પ્લાન્ટ અને મશીનરીમા મૂડી ખર્ચ, દેવાની ચૂકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માતે કરવામા આવશે.

અમારી કંપનીએ અમારા હાલના અંદાજો અનુસાર, મુડી સાધનો ખરીદવા માટે રુપિયા 3.50 કરોડનો ઉપયોગ કરવાનો આયોજિત કર્યો છે.

જે સાધનો ખરિદવામા આવશે, તેમની ચોક્કસ સંખ્યા અને પ્રકાર અમારી વ્યવસાયની જરુરિયાતો અને ખરીદવાની વિગતો પર આધાર રાખે છે.

નેટ પ્રોસીડ્સ, જે આરઓસી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરતી વખતે યોગ્ય રીતે અપડેટ કરવામા આવશે.

માટે મશીનરી માટે કોઈ ઓડર આપી દીધા નથી, અને તમામ મશીનો નવા હશે.

Company promoters

અમારી કંપનીના પ્રમોટર્સમાં રોહિત માલપાણી, હર્ષ માલપાણી અને મોહિત માલપાણીનો સમાવેશ થાય છે.

25 એપ્રિલ, 2024ના રોજ, કંપનીએ તેની અધિકૃત શેર મૂડીને ₹7.50 કરોડથી વધારીને ₹12 કરોડ કરી.

જેમાં ₹10ના 1.20 કરોડ ઈક્વિટી શેર સામેલ છે.

કંપનીને બોનસ શેર ફાળવવાનો ઇતિહાસ છે. DRHP, પૃષ્ઠ 16 અનુસાર, 31 ઓગસ્ટ, 2024ના રોજ,

કંપનીએ બોનસ તરીકે 54,67,500 ઈક્વિટી શેર ફાળવ્યા હતા.

 

READ MORE :

Vishal Mega Mart IPO day 3 : GMP, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ, અરજી કરવી કે નહીં?

અમદાવાદ-વડોદરા નમો ભારત રેપિડ રેલ શરૂ કરવામાં આવશે, 110થી 120 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ ટ્રેન

Share This Article