Ahmedabad News :શહેર ના અલગ અલગ રોડ પર નવા ૧૦ બ્રિજ બનવાના છે, આ બ્રિજ પાછળ એક હજાર કરોડથી વધુ ખર્ચ કરવામા આવશે

23 01

Ahmedabad News 

અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે.

આ દરમિયાન અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા રિંગ રોડ પરથી રોજ પસાર થતાં વાહન ચાલકો માટે ટ્રાફિક અને સિંગ્નલ

મુક્ત બનશે 10 નવા ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બનાવાશે.

મળતી માહિતી અનુસાર, રિંગ રોડ પર કમોડ, બાકરોલ, હાથીજણ, રામોલ, પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, શિલજ, સિંધુભવન પર 6

માર્ગીય ઓવરબ્રિજ સહિત ઓગણજ  જંકશન મળી 10 જંકશન પર અંદાજિત 1100 કરોડ રૂપિયા ખર્ચે નવા 10 ઓવરબ્રિજ અને એક

અન્ડરબ્રિજ બની રહ્યો છે.

 

READ  MORE :

GST વધવાથી કિચન અને કોસ્મેટિક્સમાં વસ્તુઓ ના ભાવમા બદલાવ , જાણો કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે છે!

India News:ટેક્સની આવકમાં ગુજરાતનો હિસ્સો 50%થી શા માટે વધવો જોઈએ?

Hardik Pandya : સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાંના એક, નવુ આલીશાન ઘર ખરીધુ છે , જેની કિંમત 34000000 રૂપિયા છે

હરિયાળી સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સમાં 400 અંકનો વધારો થયો અને નિફ્ટી પણ 23000ને પાર થઈ

 

જે શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો રિંગ રોડ નવા વિકસિત વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

રિંગ રોડ પરથી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડે છે.

જેથી અમદાવાદ અને બહારના વાહન ચાલકો માટે રિંગ રોડની મહત્ત્વતા વધુ છે.

ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ

રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો.

 

 

READ  MORE  :

Ahmedabad News : ભારતીય રેલવે તહેવારોમાં દોડાવશે 16 સ્પેશિયલ ટ્રેન

India News :હરિયાણામાં ભયાનક બસ અકસ્માત: શાળાના બાળકો સાથે શું થયું?

આવતીકાલે અમદાવાદમાં 15 હજાર કરોડના ખર્ચે ફ્લાવર શૉનું શાનદાર આયોજન થશે

રાજકોટમાં 60 લાખનું મોટું GST કૌભાંડ સામે આવ્યું, 14 પેઢી વિરુદ્ધ કાર્યવાહી

લેબર પાર્ટીનો મોટો નિર્ણય : કેનેડા ને નવા વડાપ્રધાન મળશે , જસ્ટિન ટુડો ના ઉતરાધિકારી તરીકે નવા નેતાની પસંદગી કરશે

વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં સરકારનો ઘટાડો, જાણો ગુજરાતીઓ માટે કેટલો લાભદાયક

Share This Article